Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તળાવમાં નવા નીરના પધરામણા થયા

Share

લીંબડી તારીખ 21/7/18, કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં શહેરની વચ્ચે દોલતસર તળાવ આવેલ છે જેના કારણે શહેરની સુંદરતા ઝળકે છે પણ આ તળાવમાં એટલી બધી ગંદકીનો ઉપદ્રવ વધી ગયો હતો કે જેના કારણે તળાવના પાણીની દુર્ગંધ વ્યાપી ગઈ હતી પણ તંત્ર ધોર નિદ્રા મા સુતુ રહ્યું પણ ઉપરવાસ અને લીંબડી શહેરમાં સારો વરસાદ પડવાથી આ દોલતસર તળાવમાં નવા નીરનું આગમન થયું હતું જેથી પર્યાવરણ પ્રેમીઓના ચહેરા ઉપર આનંદ ઝળક્યો હતો અને આ પર્યાવરણ પ્રેમીઓ આવતા નવા નીરને નિહાળવા ઉમટી પડ્યા હતાં


Share

Related posts

અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગનું મોટું ઓપરેશન, જાણીતા ટાઇલ્સ ઉત્પાદક પર IT ના દરોડા.

ProudOfGujarat

પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનનું ૧૦ કરોડના ખર્ચે નવનિર્માણ કરાશે

ProudOfGujarat

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સરદાર પટેલ સ્કૂલ ખાતે ઇકો ગ્રીન બુથ ઉભું કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!