Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ જાહેર- લોકમેળાને ગોરસ લોકમેળો નામ આપવામાં આવ્યું…

Share

 

જાણવા મળ્યા મુજબ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ જાહેર કરાયું છે.. રાજકોટના લોકમેળાને ગોરસ લોકમેળો નામ આપવામાં આવ્યું છે.

Advertisement

લોકમેળાના નામ માટે અત્યાર સુધી 700થી વધુ નામો આવ્યા હતા.. 1 સપ્ટેમ્બર થી 5 સપ્ટેમ્બર સુધી 5 દિવસ ચાલશે આ ગોરસ મેળો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેમ મનાઈ રહ્યું છે..


Share

Related posts

બી.આર.સી ભવન માંગરોલ મુકામે તાલુકા કક્ષાનું ઓનલાઈન ગણિત- વિજ્ઞાન -પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બપોરનાં સમયે ધરા ધ્રુજી ઉઠી… ભૂકંપનાં આંચકાથી ભય ફેલાયો…

ProudOfGujarat

ભરૂચના કલાકાર ગોરી યુસુફ હુસેનને મોરોક્કોમાં આંતરરાષ્ટ્રીય આર્ટ સહયોગ માટે આમંત્રણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!