Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના આંબોલી ગામના એક ખેતરમાં ઝાડ પર લટકેલી એક બિનવારસી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.

Share

સૂત્રોની મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના આંબલી ગામ ના ખેતર માં એક બાવળના ઝાડ પર એક અજાણ્યા ઇસમની લાશ લટકતી હતી ખેતરમાં ભેંસો ચરાવવા ગયેલા એક વ્યક્તિ એ જોતા તેની જાણ ગામના સરપંચ તથા સભ્યોને કરવામાં આવી હતી ત્યારબાદ ગામના સરપંચ અને સભ્યો દ્વારા અંકલેશ્વર પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનને જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ મર જનાર વ્યક્તિને કોઈપણ ઓળખ થઈ નથી અને કયા કારણસર મૃત્યુ થયું છે એની પણ કાર્યવાહી અંકલેશ્વર પોલીસ સ્ટેશન કરી રહી છે….

Advertisement

Share

Related posts

ગાંધીનગર : કલોલના જાસપુર અને સઈજમાં ચાલતા જુગાર ઉપર પોલીસના દરોડા

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી ચાર રસ્તા પર ટ્રકની ટક્કરે શાકભાજીની લારીનો કચ્ચરઘાણ.

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!