Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ: સાણંદના મોડાસર ગામના એક રહેણાંક મકાનમાં શ્રાવણીયો જુગાર રમતાં 11 જુગારીઓ ઝડપાયા…

Share

જાણવા મળ્યા મુજબ અમદાવાદ સાણંદના મોડાસર ગામના એક રહેણાંક મકાનમાં શ્રાવણીયો જુગાર રમતાં 11 જુગારીઓ ઝડપાયાહતા .ઝડપાયેલ જુગારીઓ પાસેથી રૂ.1.12 લાખની રોકડ કબ્જે કરવામાં આવી છે તેમજ વાહનો સહિત રૂ.3,63,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી તેમજ બે જુગારીઓ ફરાર થતાં સમગ્ર મામલે ચાંગોદર પોલીસે કાર્યવાહી હાથધરી છે….

Advertisement

Share

Related posts

વડોદરામાં શુકન મલ્ટીસ્પેશિયલીટી હોસ્પિટલના સહયોગથી મેગા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

જામનગરમાં નવાનગર નેચર ક્લબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગ્રીન વોકનું આયોજન.

ProudOfGujarat

વલસાડ સુગર ફેક્ટરી પાસે રાત્રે ટેમ્પો ચાલકને લૂંટી લીધો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!