Proud of Gujarat
GujaratFeaturedINDIA

અરવલ્લી:વિદેશી દારૂ નો મોટો જથ્થો ઝડપાયો-31 લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત…જાણો વધુ

Share


જાણવા મળ્યા મુજબ અરવલ્લી શામળાજી ના અણસોલ પાસેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હતો…પાવડર ના  થેલાઓની આડ માં વિદેશી દારૂ વહન કરવામાં આવતું હતું તે દરમિયાન પોલીસ નાકા બંધી માં શામળાજી પોલીસે 21,51600 લાખ ની કિંમત નો 443 પેટી વિદેશી દારૂ જપ્ત કર્યો હતો તેમજ ટ્રક સહિત કુલ 31 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો..જ્યારે સમગ્ર બાબત માં નાકા બાંધી જોઈ આરોપીઓ ફરાર થવામાં કામયાબ રહ્યા હતા…

Advertisement

Share

Related posts

રોકસ્ટાર ડીએસપીએ SIIMA 2025માં ‘પુષ્પા 2: ધ રૂલ’ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ જીત્યો

ProudOfGujarat

અંકલેશ્વર-ભરૂચ માર્ગ પર મગરની નજર – વાહનચાલકોને ચેતવણી

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે આવેલ એક બંધ મકાનમાં ત્રણ લાખની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!