Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ-શિવરાજપુર પાસે આવેલા જબાન ગામ પાસે એક જ પરિવારના 7 સભ્યોના કરુણ મોત…

Share

 

જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા-શિવરાજપુર રોડ પર આવેલા જબાન ગામ પાસે ગાડી ખાડા માં ખાબકતા ગમખ્વાર અકસ્માત થયો છે…જેમાં બોડેલી ના મુસ્લિમ ખત્રી પરિવાર ની ગાડી નાળામાં ખાબકી હતી..જે બાદ તમામ ડેડ બોડીને જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાવામાં આવી હતી…ઘટના ના પગલે ભારે શોક નો માહોલ છવાયો હતો….

Advertisement

Share

Related posts

રીક્ષા ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજાઓને કારણે બાઈક સવાર કેટરર્સનું મોત

ProudOfGujarat

ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી છોટાઉદેપુર.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર જામશે ત્રી પાંખયો જંગ -BAP પાર્ટી તરફ થી ચૂંટણી લડશે દિલીપ વસાવા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!