Proud of Gujarat
GujaratFeaturedINDIA

અરવલ્લી_દેવની મોરી ગામે વનવિભાગે પકડ્યો દીપડો…

Share

 

જાણવા મળ્યા મુજબ અરવલ્લી શામળાજી પાસે દીપડો પાંજરે પુરાયો હતો..દેવની મોરી ગામે થી વનવિભાગે દીપડો પકડ્યો હતો..૧૫થી વધુ પશુઓનું મારણ કરનાર દીપડો અંતે ઝ  કબ્બે આવતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો…

Advertisement

Share

Related posts

માંગરોળમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં મતદાર યાદી સુધારણા અંગે મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

નર્મદાના ચંદપુરાના ગ્રામજનો એ પાણી આપો, શિક્ષણ આપો, આવાસ આપોનાં સુત્રો સાથે તિલકવાડા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

૨૨-ભરૂચ લોકસભા બેઠકના પ્રચાર પડઘમ બંધ થવાના આરે ગણતરીના કલાકો બાકી .જાણો ઉત્તેજનાઓ …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!