Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદથી કોચી જતી ગો એરની ફ્લાઇટ રદ-કોચીમાં ખરાબ વાતાવરણના કારણે લેવાયો નિર્ણય…..

Share

અમદાવાદ:-જાણવા મળ્યા મુજબ  અમદાવાદથી કોચી જતી ગો એરની ફ્લાઇટ રદ કરવામાં આવી છે.. કોચીમાં ખરાબ વાતાવરણના કારણે એરપોર્ટ ઓથોરિટી દ્વારા નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું હતું….ફ્લાઇટ રદ થતા મુસાફરો અટવાયા હોવાની શક્યતાઓ પણ નકારી શકાતી નથી….

Advertisement

Share

Related posts

રાજપીપળા : તિલકવાડાના ખુશાલપુરા ગામથી 6 ફૂટના મગરનું રેસક્યુ કરાયું.

ProudOfGujarat

ઝઘડીયાનાં થાણા ફળિયામાં આરોગ્ય ટીમ અને પોલીસ સ્ટાફનું તિલક અને ફુલથી સ્વાગત કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર GIDCમાં રખડતા આખલાઓનો આતંક: બે આખલાઓની અડફેટે મહિલા ગંભીર ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!