Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરબી-વાંકાનેરના મેસરિયા ગામ નજીક આવેલ રિયલ ફોર્મ નામની ફેકટરીમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….

Share

 

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ મોરબી ખાતે આવેલ વાંકાનેરના મેસરિયા ગામ નજીક આવેલ રિયલ ફોર્મ નામની ફેકટરીમાં બપોર ના સમયે અચાનક ભીષણ આગ લાગતા ધુમાડા ના ગોટેગોટા આકાશ માં નજરે પડ્યા હતા.કંપની માં આગ લાગ્યા હોવાની જાણ ફાયર વિભાગ માં થતા 6 ફાયર ફાયટરની મદદથી આગ પર જહેમત બાદ કાબુ મેળવાયો હતો …

Advertisement

Share

Related posts

જ્યારે યુવતીએ કહી દીધુ કે ભયભીત કરે તે નહિ પરંતુ ભય મુક્ત કરે એ સાચો પ્રેમ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં રાયસીંગપુરા ગામ નજીક ટ્રક નાળામાં પડી : સદભાગ્યે જાનહાનિ ટળી.

ProudOfGujarat

અંક્લેશ્વર વાલિયા માર્ગ પર ભુવો પડતાં ટ્રાફિકને હાલાકી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!