Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત ના ખોલવડ ગામના સરપંચ હારુન ટેલી પર ઘર બહાર પાંચ રાઉન્ડ ફાયરિંગ થતા ખળભળાટ મચ્યો હતો….

Share


જાણવા મળ્યા મુજબ બાઇક પર આવેલ ત્રણ અજાણ્યા ઈસમો એ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી રહી છે…પાંચ રાઉન્ડ પૈકી ની એક ગોળી હારુન ટેલી ના ભાઈ ને  ખબા ના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે..જોકે સદનસીબે હારુન ટેલી નો  બચાવ થયો હતો..હાલ સમગ્ર મામલા અંગે કામરેજ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે…..

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ભાલોદ વિભાગ શિક્ષક સહકારી મંડળીની સાધારણ સભા યોજાઇ.

ProudOfGujarat

રાજસ્થાનના પરિવાર યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરી પરત ફરતી વખતે જીપ પલ્ટી ખાતા 12 મુસાફરો ઈજાગ્રસ્ત થયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસે રેમડેસીવીરની કાળા બજારના ત્રણ ગુના શોધી કાઢયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!