Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગર પાલિકા ના કોંગ્રેસ પક્ષ ના નેતા તરીકે વોર્ડ નંબર ૨ ના કાઉન્સીલર અને યુવા નેતા સમસાદ અલી સૈયદ ની વરણી કરવામાં આવી …

Share

ભરૂચ નગર પાલિકા ખાતે હવે વિરોધ પક્ષ ના નેતા તરીકે યુવા નેતૃત્વ જોવા મળશે..ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ન પ્રમુખ અમીત ચાવડાના આદેશ થી ભરૂચ વોર્ડ નંબર ૨ ના યુવા કાઉન્સીલર સમસાદ અલી સૈયદ ની ભરૂચ નગર પાલિકા ખાતે કોંગ્રેસ પક્ષ ના નેતા તરીકે વરણી કરવામાં આવતા તેઓના ચાહકો માં ખુશી નો માહોલ છવાયો છે…..
અત્રે ઉલ્લેખનીય છે કે હર હંમેશ ચર્ચામાં રહેતી ભરૂચ નગર પાલિકા ખાતે હવે યુવા અને લોકો ના કામો ને અધિકારીઓ પાસે થી આક્રમકતા પૂર્વક કરાવનાર સમસાદ અલી સૈયદ આગામી દિવસોમાં ફાયર બ્રાન્ડ વિપક્ષ ની ભૂમિકામાં નજરે પડે તે બાબતો પણ હાલ માં નકારી શકાય તેમ નથી.તેમજ પાલિકા બોર્ડ ની મીટીંગો માં અને શહેર ના ગ્રાઉન 0 પ્રશ્ર્નો ને લઇ સત્તા પક્ષ ઉપર વિપક્ષ ગુંજતું દેખાઈ શકે છે…….

Advertisement

Share

Related posts

રાષ્ટ્રપતિ શા માટે 25 જુલાઈએ શપથ લે છે ? મહામહિમની ચૂંટણી સામાન્ય ચૂંટણી કરતાં કેટલી અલગ છે.

ProudOfGujarat

ભરૂચના ફુરજા રથયાત્રા રૂટ પર SOG નું પેટ્રોલિંગ, શંકાસ્પદ ઈસમો સહિત જાહેરનામા ભંગના અનેક ગુના દાખલ કરાયા

ProudOfGujarat

સુરત : માંડવી ખાતે નવનિર્મિત ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી ભવન’ નું મુખ્યમંત્રીએ કર્યું ઈ લોકાર્પણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!