Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના સ્ટેશન રોડ પર સી.એન.જી.કારમાં આગ,કોઈ જાનહાની નહીં-ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો…

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના સ્ટેશન રોડ પર આવેલ પશુઓના દવાખાના નજીક સવાર ના સમયે રસ્તા ઉપર થી પસાર થતી એક કાર માંથી અચાનક ધુમાડા નીકળવા લાગતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….
કાર ચાલકે સમય સુચકતા વાપરી કાર ની બહાર દોડી ગયા હતા અને મામલા અંગે ની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરતા ફાયર ના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ કાર ઉપર પાણી નો મારો ચલાવી આગ ને કાબુ માં લીધી હતી. કારમાં આગ લાગવાની ઘટના ને લઇ એક સમયે સ્ટેશન રોડ ઉપર ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી.તેમજ સ્થળ ઉપર પણ લોક ટોળા જામ્યા હોવાનું જાણવા મળ્યું છે…….

Advertisement

Share

Related posts

ભાવનગરમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ તંત્ર સતર્ક : ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર

ProudOfGujarat

ખેડાના યુવાનને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન લોન લેતા કડવો અનુભવ થયો

ProudOfGujarat

સુરેન્દ્રનગર : અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!