Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-કરજણ ના સીમરી રણાપુર રોડ ઉપર ખાનગી બસ પલટી ખાઈ જતા એક નું મોત 10થી વધુ મુસાફરોને ઇજા….

Share

 
જાણવા મળ્યા મુજબ વડોદરા જિલ્લામાં કરજણ ના સીમરી રણાપુર રોડ ઉપર ખાનગી બસ પલટી ખાઈ જતા સર્જાયેલ અકસ્માતમાં એક નું મોત તેમજ  10થી વધુ મુસાફરોને ઇજા થયા હોવાનું જાણવા મળ્યું છે…હાલ તમામ ઇજાગ્રસતોને  સારવાર અર્થે કરજણના સરકારી દવાખાનામાં ખસેડ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે…..

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે કુસુમ બેન કડકીયા કોલેજ ના વિધાર્થીઓ દ્વારા કેરલ પુરગ્રસ્તો ની મદદ માટે આગળ આવ્યા

ProudOfGujarat

નડિયાદ શિતલ સિનેમા પાસે કૂવામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના સ્થળે સ્થાનિકો એ દેશી પરબ બનાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!