Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાર્દિક પટેલના ઉપવાસનો આજે સાતમો દિવસ હાર્દિક દ્વારા અન્ન-જળનો કરવામાં આવ્યો છે ત્યાગ…

Share

 

ખેડૂતોને દેવામાફી, આરક્ષણની માગ સાથે અનશન કરી રહેલા હાર્દિકની મુલાકાતે તેના સમર્થકો આવી રહ્યા છે..તેમજ અલગ અલગ રાજકીય તેમજ સામાજીક સંસ્થાઓના લોકો તેને ઉપવાસ આંદોલન ના સ્થળે જઇ મળી રહ્યા છે…તો બીજી તરફ પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે……હાલ માં હાર્દિક ની તબિયત અન્ન-જળ લીધા વિના ઢીલી પડી રહી હોય તેમ જાણવા મળ્યું છે.. તેને વધુ પડતી તબિયત ઢીલી પડે તો હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે..

Advertisement

Share

Related posts

હાંસોટ આઈ.સી.ડી.એસ ઘટક દ્વારા કતપોર ખાતે કિશોરી મેળાનું આયોજન કરાયું.

ProudOfGujarat

લીંબડીમાં રમજાન મહિના અંર્તગત ઈફ્તાર પેકેટ મુસ્લિમ યુવાનો દ્રારા રોજદાને આપીને રોજા માસની ઉત્સવની ઉજવણી કરે છે.

ProudOfGujarat

ભરુચ જિલ્લા સંસદિય બેઠક અંગે પ્રથમ પત્રકાર પરિષદનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!