Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરુચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી કુસુમ બેન કડકીયા કોલેજ માં આજ રોજ વાજતે ગાજતે જન્માષ્ટમી ની ઉજવણી કરવાં માં આવી.

Share


હાથી ગોડા પાલ્કી જય કનૈયાલાલ કી ના શુર સાથે આજ રોજ અંકલેશ્વર મા આવેલી કુસુમ બેન કડકીયા કોલેજ માં આજ રોજ વિધાર્થીઓ દ્રારા જન્માષ્ટમી ની ઉલ્લાશ ભેર ઉજવણી કરવા માં આવી હતી. સાથે સાથે કેટલા વિધાર્થીઓ સાથે મળી ને માટલી ફોડી ને જન્માષ્ટમી ની પ્રથા ને આવકારી હતી. ત્યાર બાદ તમામ વિધાર્થી વિધાર્થીનીયો સાથે મળી ને ગરબાની રમજટ ની મજા માળી હતી.

Advertisement

Share

Related posts

તા.11-8-2020 થી માસ્ક ન પહેરનારને રૂ.1000 નો દંડ ભરવો પડશે.

ProudOfGujarat

ભરૂચમાં દુબઈનાં અબુધાબીથી આવેલ ૧૭૫ થી વધુ લોકોને 2 હોસ્ટેલ અને ૬ હોટલમાં કોરનટાઈન કરવામાં આવ્યા છે.

ProudOfGujarat

અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ હોળીના અવસર પર પોતાની પ્રાણી પ્રત્યેની ચિંતા વ્યક્ત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!