Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-નાનપુરા માછીવાડ વિસ્તારમાં રસ્તા વચ્ચે અચાનક ભુવો પડતા દોડધામ સાથે સ્થળ પર લોક ટોળા ભેગા થયા હતા…

Share

 
જાણવા મળ્યા મુજબ સુરત ના નાનપુરા ખાતે આવેલ માછીવાડ વિસ્તારમાં મોડી સાંજે રસ્તા વચ્ચે અચાનક ભુવો પડ્યા ની ઘટના બનતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ રસ્તા ઉપર સર્જાયો હતો..અને અચાનક ધસી પડેલ જમીન ને જોઈ લોકોમાં ભય નો માહોલ છવાયો હતો…રસ્તા વચ્ચે પડેલ ભુવાને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા …તેમજ સમગ્ર મામલા અંગે ની જાણ પાલિકાના અધિકારીઓ ને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.. અને ભુવા ને પુરવા સાથે રસ્તા ના રીપેરીંગ કામગીરી અંગેની તજવીજ હાથધરી હતી…..

Advertisement

Share

Related posts

પ્રાથમિક મિશ્ર શાળા સુડી માં આમોદ તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદશન યોજયું

ProudOfGujarat

નર્મદા નદીમાં 31 હજાર કયુસેક પાણી ડિસ્ચાર્જ થતા ચોમાસા પહેલાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ.

ProudOfGujarat

ગુડ ફ્રાઈડે-ભરૂચ માં ખ્રિસ્તી સમાજ દ્વારા ગુડ ફ્રાઈડે નિમિત્તે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!