Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ સાબરમતી જેલમાંથી મોબાઈલ મળી આવ્યો-ત્રણ લોકો સામે ગુનો નોંધાયો…

Share

 
FILE PIC_જાણવા મળ્યા મુજબ અમદાવાદ ના સાબરમતી જેલમાંથી વધુ એક વખત મોબાઈલ મળી આવ્યો છે..
નવી જેલમાં કાચા કામના કેદીનો મોબાઈલ હોવાનું બહાર આવ્યું છે..અન્ય બે કેદી પણ ફોન વાપરતાં હતા હાલ સમગ્ર મામલે રાણીપ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે…

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના નાંગલમાં પ્રાથમિક શાળાના બાળકોને શા માટે બેસવું પડે છે પંચાયત ભવનમાં ?

ProudOfGujarat

ગુજરાતમાં હોટલ, જીમ અને શોપિંગ સેન્ટર ખુલ્લા રાખવા મુદ્દે રાજ્ય સરકારની મોટી જાહેરાત.

ProudOfGujarat

વાંસી સ્થિત હઝરત છાંગુશા પીર દરગાહ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ, મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!