Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી પંથકમાં રાજ્ય કક્ષાની સાયકલીંગ સ્પર્ધા

Share

 

નવસારી જિલ્લા રમત ગમત વિભાગ તથા નારાયણલાલા સંકુલ અને સ્વામી નારાયણ શાળાના સહયોગથી શાળાકીય રાજ્યકક્ષા સાયકલીંગ સ્પર્ધામાં રાજ્યભરનાં અનેક વિસ્તારોમાંથી 59 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સાયકલ સવારો 50 હજાર થી લઈને 3 લાખ સુધીની કિમતની સાયકલો લાવ્યા હતા અને આ સાયકલીંગ સ્પર્ધાને 3 વિભાગમાં વહેચી દેવામાં આવી હતી. સૌજન્ય

Advertisement

Share

Related posts

પોરબંદર : ઓરીએન્ટ એબ્રેસીવ કંપની આજે બંધ  કરી દેવાશે..!!!

ProudOfGujarat

દિવાળીની પૂર્વ સંધ્યાએ રાજપારડી અને ઉમલ્લા ના બજારોમાં ઘરાકીનો માહોલ જામ્યો ખરીદી માટે ઉમટેલા જનસમુદાયથી મેળા જેવું દ્રશ્ય દેખાયું.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામ સ્થિત દારૂલ ઉલુમ બનાત ખાતે કોવીડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!