Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વર ભાગવાડાના બુટલેગરને ત્યાંથી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી ભરૂચ પેરોલ સ્કોડ…

Share

અંકલેશ્વર ભાગવાડના કુખ્તાય બુટલેગરને ત્યાથી ભરૂચ પેરોલ સ્કોડ દ્વારા ઇંગ્લિશ દારૂ ઝડપી લેવાયો હતો. પોલીસ મહાનિરિક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ વદોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર્સિંહ ચુડાસમા તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા ની સુચના અનુસાર ભરૂચ પેરોલ સ્કોડના પી.એસ.આઈ જે.વાય.પઠાને અંકલેશ્વરના ભાગવાડ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો. કુખ્યાત બુટલેગર પ્રભુભાઈ રેવાદાસ વસાવા તથા તેનો છોકરો હરેશ વસાવા રહે. ભાગવાડને ત્યા રેડ કરતા ૨ મોપેડમાંથી ઇંગ્લિશ દારૂ ૧૮૦ મી.લી ની બોટલ નંગ-૧૯ રોકડા રૂપિયા ૩૦૮૦ અને ૨ મોપેડ મળીકુલ ૪૫૩૮૦ ની મતા જપ્ત કરી બંન્ને આરોપીઓને ભરૂચ શહેર પોલીસ સ્ટેશન ખાતે શોપવામાં આવેલ છે.

આ કામગીરીમાં પો.સ.ઇ જે.વાય.પઠાન, અ.હે.કો ગુલામખાન સરદારખાન ,અ.હે.કો કુતબુદ્દીન અમીરુદ્દીન, અ.હે.કો હરેશ રામકૃષ્ણ, અ.હે.કો મગનભાઈ દોલાભાઈ, અ.પો.કો નિલેશ નારસિંગ તથા લો.પો.કો વિશાલ રમેશભાઈ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ગુજરાત બોર્ડની ધોરણ 10-12 ની પરીક્ષાની તારીખ જાહેર

ProudOfGujarat

કાલોલ તાલુકા પ્રમુખ સહિત કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગાંધીનગર પહોંચ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ગરબા જોવા જતી પરિણીતા પર પતિએ શંકાના આધારે ચપ્પુ વડે હુમલો કરતા મહિલાને સારવાર અર્થે ખસેડાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!