Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં ઈદે-મિલાદુન-નબી પર્વની ઉજવણી કરવામાં આવી…

Share

ભરૂચમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઈદે-મિલાદુન-નબી નું ઉમંગભેર વાતાવરણ જણાય રહ્યું છે. મસ્જિદ અને ઈદગાહ જવાં ધાર્મિક સ્થાનકો ખાતે રોશની કરવામાં આવતાં સમગ્ર ભરૂચમાં રોશનીનો ઝગમગાટ જણાય રહ્યો છે. ઘણી સેવાભાવી સંસ્થાઓ દ્વારા સામાજીક સેવાના કાર્યો પણ કરવામાં આવ્યા હતા. જેમકે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરીયાતમંદ દર્દીઓને MIWF & QADARI JABBARI FOUNDATION દ્વારા ફળફળાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસનુ વાતાવરણ ફેલાઈ ગયું હતું. સૌ એકબીજાને ઈદની મુબારક બાદી આપતા જણાયા હતાં.

Advertisement

Share

Related posts

વડાપ્રધાન મોદી યુએઈની મુલાકાતે, દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા

ProudOfGujarat

ઝઘડીયાના પડવાણીયા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પદે રમેશભાઈ વસાવાની વરણી.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના માત્રોજ ગામની સીમમાં કપાસ તેમજ અન્ય પાકોમાં વિકૃતિ આવતા ધરતીપુત્રો વિમાસણમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!