Proud of Gujarat
GujaratFeaturedINDIA

તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને વાલિયા ખાતેથી ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ.

Share

પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના મુજબ ભરૂચ એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન.પટેલ ના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.જી.ગઢવી તથા પોલીસ માણસોની ટીમ બનાવી ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા કાર્યરત હતા તે દરમિયાન એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ દિલીપ ચંદુભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર. III 257/2016 પ્રોહી.એ.ક.66(1)બી, 65એ,ઈ, 116(2)81,98,99 મુજબના ગુનાના કામનો નાસતો-ફરતો આરોપી પ્રવીણ સંકર વસાવા રહે; જબુગામ, વાલિયા નાને વાલિયા બજારમાં આવનાર છે જે બાતમીના આધારે વોચમાં રહી આરોપી પ્રવીણ શંકર વસાવાને વાલીયા બજાર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી CRPC-41(1) આઈ મુજબ અટક કરી સોનગઢ પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા માટે જાણ આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાની તમામ સ્વનિર્ભર શાળાઓની અચોકકસ મુદ્દતની હડતાળ કરી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

જન્માષ્ટમીની ઉજવણી કરવા ડાકોર અને દ્વારકામાં ભક્તો ઉમટયા.

ProudOfGujarat

ભરૂચ ના દહેજ બાયપાસ ચોકડી વિસ્તારમાં ખરાબ અને બિસ્માર બનેલા માર્ગોને લઇ સ્થાનિક સોસાયટીના રહીશોએ માર્ગ ઉપર ઉતરી આવી તંત્ર વિરુદ્ધ ભારે સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!