Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ ના વણી રેલવે ઓવરબ્રીજ નીચે ટ્રેન ની અડફેટે વૃઘ્ઘ ઇજાગ્રસ્ત, આબાદ બચાવ

Share

ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા
વિરમગામ-ઘાંગ્રઘ્રા હાઇવે પર પર વણી ગામ નજીક રેલવે ઓવરબ્રીજ નીચે ટ્રેન ની અડફેટે કરકથલ ગામના કાળુભાઇ વિરાભાઇ ઠાકોર ઉ.વ.60 નાઓ જેઓ વણી ગામના રેલવે ઓવરબ્રીજ પહોંચ્યા હોય અને ટ્રેન ની અડફેટે આવતા હાથ અને પગ ના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી ઘટનાની જાણ થતા વિરમગામ 108 ઘટનાસ્થળે પહોંચી સારવાર માટે વિરમગામ શહેરના ગાંઘી હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર આપી વઘુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. જોકે ટ્રેન ની અડફેટે આવતા વૃઘ્ઘ નો આબાદ બચાવ થવા પામ્યો હતો.

Share

Related posts

વિશ્વ શાંતિના કલ્યાણ અર્થે ૩૪ વષૅથી અખંડિત રામધુન ચલાવતા સંત દલસુખ મહારાજનું નિધન થતાં ભારે શોક વ્યાપી જવા પામ્યો હતો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા “અમને ખોરકની જરૂર છે નહિ કે તમાકુની” થીમ સાથે સાયકલ રેલી યોજાઈ

ProudOfGujarat

વિરમગામ,માંડલ,દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 69 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!