Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના સિયાદલા ગામે ડાયરામાં ચલણી નોટોનો વરસાદ….

Share

ડાયરામાં જ્યારે બરાબર રંગત જામી હોય ભજનની રમજટ ચાલતી હોય ત્યારે ભક્તજનો ઉત્સાહમાં આવી ચલણી નોટોનો વરસાદ વરસાવતા હોય છે આવો જ એક બનાવ સુરતના સિયાદલા ગામે ઓસમાણ મીરના ડાયરામાં જોવા મળ્યુ હતુ.ઓસમાણ મીરે ભજનની રમજટ જમાવતા લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા હતા એટલુ જ નહી પરંતુ બોલીવુડના ગીતો પર પણ ખુશ થઇને રૂપિયાનો વરસાદ કર્યો હતો.અત્રે નોંધવુ રહ્યુ કે ઓલપાડના સિયાદલા ગામે સોમેશ્વર મહાદેવના મંદિરના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયુ હતુ જેમા આ ઘટના બની હતી…

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખ પદે મોનાબેન પટેલ અને ઉપ પ્રમુખ પદે મણિલાલ વસાવાની વરણી….

ProudOfGujarat

ભરૂચ : કલાદરા ગામનાં માલધારી સમાજનાં આગેવાનોએ ખરાબાની જમીન ખોદકામનો ઠરાવ ના મંજૂર કરવા અંગે કલેકટરને આવેદન…

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં આવતીકાલે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઓનલાઈન ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!