Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડી આઈ સી કેમિકલ દહેજ દ્વારા એમ્બ્યુલન્સ અપાય

Share

 

ભરૂચની દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ d i c કેમિકલ દ્વારા સેવા યજ્ઞ સમિતિ ને એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી ભરૂચ જિલ્લાના અંતરિયાળ ગામમાં લાવવા લઇ જવા માટે સેવા સમિતિના અસ્મિતા કનુભાઈ ઠક્કર ને એમ્બ્યુલન્સ કરવામાં આવી હતી આ પ્રસંગે કંપનીના csr હેડ આરતી અને એકઝીકયુટીવ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

નવરાત્રિ મહોત્સવ મોકૂફ રખાતા નવરાત્રિનાં પહેરવેશ સસ્તામાં વેચવાનું આયોજન વેપારીઓ કરી રહ્યા છે.

ProudOfGujarat

વડોદરાના નવાપુરામાં ખેતરમાં ઢેલનું મૃત્યુ.

ProudOfGujarat

રાજપીપલામાં આયુર્વેદિક કોલેજમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ ૨૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!