Proud of Gujarat
GujaratFeaturedINDIA

ચિલ્ડ્રન હોમ બોયઝ કુકરવાડાના બે છોકરા લાપત્તા

Share

ભરૂચથી કુકરવાડા જવાના માર્ગ પર આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના બે છોકરા ગુમ થયા હોવાની ફરિયાદ બી.ડિવિઝનપોલીસ મથક ખાતે નોંધાઇ છે.

આ બનાવ અંગે વિગતે જોતા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કુકરવાડના અમલદાર ડહ્યાભાઇ જયરામભાઇ પરમારની પોલીસ ફ્રિયાદ મુજબ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના બે છોકરા લપત્તા થયેલ છે.

Advertisement

આ અંગે વિગતે જોતા ભરૂચના બી.ડિવિઝન પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર અને ચિલ્ડ્રન હોમ બોયઝનાં અમલદાર ડાહ્યાભાઇ પરમારની પોલીસ ફરિયાદ મુજબ ચિલ્ડ્રન હોમ બોયઝના રાજેશ કાંતિભાઇ જૈન ઉંમર વર્ષ 12  અને સાગર રામપ્રસાદ ઉંમર વર્ષ 10 ગુમ થયેલ છે. તેઓને સંસ્થાના વાહન દ્વારા તારીખ 5-2-19 ના રોજ લગભગ સવારે 11.30 કલાક્ના સુમારે  જય અંબે સ્કુલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી પરત ન ફરતા સંસ્થાના કર્તાહર્તાઓએ બી.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


Share

Related posts

ભરૂચ : ડૉ. કેતન દોષીનું અવસાન થયું હોવાની અફવા સદંતર ખોટી, અફવાઓથી સાવધ રહેવા પ્રાઉડ ઓફ ગુજરાતની અપીલ.

ProudOfGujarat

વડોદરાનાં ગણેશપુરામાં 10 થી 12 લોકોને બચકાં ભરનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

ProudOfGujarat

અંકલેશ્વર- કરન્સી ટ્રેડીંગ માર્કેટીંગના નામે વધુ વ્યાજની લોભામણી સ્કીમો આપી છેતરપીંડી કરનાર ઝડપાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!