Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની BEILને ગ્લોબલ CSR એવોર્ડ-2019 એનાયત થયો.

Share

અંકલેશ્વરની ભરૂચ એન્વાયરમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની-BEILને નવી દિલ્હીની એનર્જી એન્ડ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન તરફથી આઉટસ્ટેન્ડીંગ અચિવમેન્ટ માટે ગ્લોબલ CSR એવોર્ડ-2019 એનાયત થયો છે.

BEIL કંપનીને સામાજિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર યોગદાન બદલ ગ્લોબલ CSR એવોર્ડ નવી દિલ્હી ખાતે એનાયત કરાયો હતો જેને BEIL વતી બી.એસ દલવાડીએ સ્વીકાર્યો હતો. એનર્જી એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન જેવી પ્રતિષ્ઠિત સંસ્થા તરફથી BEILને આ એવોર્ડ એનાયત થતાં ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર ફરી વળી છે અનેક ઉદ્યોગોએ આ એવોર્ડ બદલ BEILના મેનેજમેન્ટને તેમજ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement


Share

Related posts

ઝાડેશ્વર તરફ ના રસ્તાપર અયપ્પા મંદિર નજીક મોટરસાયકલ નાળા માં ખાબકતા બે કિશોરોના મોત નિપજ્યા …

ProudOfGujarat

રાજપીપળાની એમ.આર વિદ્યાલય ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

ProudOfGujarat

મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી ટ્રેન મારફતે દારૂનો જથ્થો લાવનાર ઇસમને ઝડપી પાડતી સુરત રેલ્વે પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!