Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર સહયોગ હોટલ પાસે આવેલ નેશનલ હાઇવે ઉપર ફોરવીલ ગાડી ને ટેમ્પોની ટક્કર વાગતા ફોરવિલ ગાડી ડીવાઈડર ઉપર ચડી.ડ્રાઇવર શહીદ પરિવારજનોનો બચાવ…

Share

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની સહયોગ હોટલ પાસે નેશનલ હાઇવે પર મારુતિ સુઝુકી કંપની ની ગાડી gj 1 kl 5032 ની ગાડી સુરત થી અમદાવાદ તરફ જય રહી હતી તે દરમિયાન કોઇ અજાણ્યા ટ્રક ડ્રાઈવર ની ટક્કર વાગતા ફોરવીલ ગાડી ડીવાઈડર ઉપર ચડી ગઈ હતી ગાડી ને ડીવાઈડર ઉપર ચડતા જ લોકો હાઈવે ઉપર દોડી આવ્યા હતા અને ગાડીમાં બેઠેલા તમામ લોકોને ગાડીની બહાર કાઢવામાં આવ્યા હતા આ ઘટનામાં ડ્રાઇવર સહિત તમામ પરિવાર જનો નો બચાવ થયો હતો થોડાક સમય સુધી નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જેવો માહોલ પણ સર્જાયો હતો પરંતુ થોડાક સમય પછી રાબેતા મુજબ ટ્રાફિક ઓછો થઈ ગયો હતો.

Advertisement


Share

Related posts

ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં ગેરકાયદેસર વહન થતી ભેંસો બચાવી લેવાય

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના કબીર ગામની સીમમાં ખેતરમાં દવા છાંટી હોવાનું કહેતા પશુ પાલક સહીત ૧૦ કરતા વધુના ટોળોનો ખેડૂત પરિવાર ઉપર હુમલો.ઈજાગ્રસ્તને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા…

ProudOfGujarat

ભરૂચમાં ‘રેવા અરણ્ય’ પ્રોજેક્ટ અંતર્ગત હજારો પક્ષીઓનું બનશે આશ્રય સ્થાન …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!