Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાનો વર્ષ ૨૦૧૫ થી નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ…

Share

દિનેશ અડવાણી

ભરૂચ જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા-ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝૂંબેશ ચાલી રહી છે ત્યારે બાતમીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૧૫ માં નોંધાયેલ ચોરીના બનાવમાં સંડોવાયેલ આરોપી વૈકુંઠ ઉર્ફે મુછર ભુરાભાઇ વસાવા રહેવાસી હજાત તાલુકો અંકલેશ્વરને મળેલ બાતમી મુજબ ઝડપી પાડી અંકલેશ્વર રૂરલ પોલીસને સોંપવામાં આવેલ છે.મળતી માહિતી મુજબ આ આરોપી ચોરીના બનાવોમાં સંડોવાયેલ છે અને રીઢો ગુનેગાર છે.

Advertisement


Share

Related posts

ઝઘડિયા તાલુકામાં રામ નવમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

પાણી પ્રદૂષણ અંગે વિડિયો વાયરલ કરવો યુવકને પડયો ભારે, સાત શખ્શોએ માર મારતાં પોલીસમાં કરી ફરિયાદ

ProudOfGujarat

નડિયાદના ગાજીપુર વિસ્તારમાં કાચુ મકાન ધરાશાયી, જાનહાનિ ટળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!