Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સતત છઠ્ઠી વાર મનસુખ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

Share

દિનેશભાઇ અડવાણી

સવારે ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પૂજન અર્ચન કરી ઋષિ કુમારો અને બ્રાહ્મણોના આશીર્વાદ લઇ મનસુખ વસાવા ઉમેદવારી પત્ર ભરવા માટે રવાના થયા હતા.શહેરના શક્તિનાથ નજીક પ્રથમ તેઓના કાર્યાલયનું શુભારંભ કરી બાદમાં ખુલ્લી ગાડીમાં સમર્થકો વચ્ચે રેલી સ્વરૂપે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રવાના થયા હતા.રેલીમાં ઢોલ નગારા અને આતશબાજી વચ્ચે મનસુખ વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા.૧૨:૩૯ વાગ્યાના વિજય મુહૂર્તમાં મનસુખ વસાવાએ જિલ્લા કલેકટર રવિ કુમાર અરોરા સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

Advertisement


Share

Related posts

ભરૂચ : લલ્લુભાઇ ચકલાથી જુનાબજાર સુધી નાંખવામાં આવતી પાણીની પાઇપલાઇનનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવા સ્થાનિક રહીશો દ્વારા વિરોધ.

ProudOfGujarat

દેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી શિક્ષકોને 4200 ગ્રેડ આપવાની માંગ કરી.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અંકલેશ્વર રાજપીપલા માર્ગની દુર્દશાથી જનતા વ્યથિત વડાપ્રધાનના આગમન ટાણે ગાબડા પુરીને સંતોષ લેવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!