Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરના કોસમડી ગામ નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ LCB…

Share

વિનોદભાઇ પટેલ

ભરૂચ એલ.સી.બી પોલીસે અંકલેશ્વરના કોસમડી ગામ નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના કોસમડી ગામના મોરા ફળિયાની ભંગારની દુકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી બે કોથળામાં રહેલ તાંબાના વાયરો અને પ્લેટોનો શંકાસ્પદ જથ્થો મળી કુલ ૪૫ હજારનો મુદ્દામાલ કબજે કરી ખાલીદ શાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

નડિયાદમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા મહાશિવરાત્રીની ઉજવણી કરાશે.

ProudOfGujarat

ભરૂચના કોટ પારસીવાડમાં ઇમારતની દીવાલ ધરાશાયી થતાં એક મહિલા ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

માંગરોળ : ડુંગરા મૈસુરીયા સમાજનું ગૌરવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!