Proud of Gujarat
FeaturedGujarat

વડોદરા સાવલીની મંજુસર જી.આઇ.ડી.સી માં આવેલી ટેડિટ પેકિંગ એન્ડ ઘાસકેટ પ્રા.લી કંપનીમાં હડતાલ…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતા વડોદરા સાવલીની મંજુસર જી.આઇ.ડી.સી માં આવેલી ટેડિટ પેકિંગ એન્ડ ઘાસકેટ પ્રા.લી કંપનીના 35 જેટલા કામદારોએ કામકાજ ઠપ્પ કરી કંપનીના ગેટ બહાર હડતાલ પર બેઠા છે.કંપનીના કામદારોએ કંપનીના સ્ટાફને સિક્યુરિટીએ અંદર જતા રોક્યા હતા.આ હડતાલનું કારણ નવ જેટલાં કામદારોને કારણ વગર છુટા કરવામાં આવ્યા હતા એવો કામદારોનો આક્ષેપ છે.મૂળ આ કંપની બ્રાઝિલની છે.હડતાળના પગલે કામદારોએ ઓફીસ સ્ટાફની ગાડીઓ રોકતા કંપનીના સ્ટાફને રોડ પર બેસવાનો વારો આવ્યો હતો. બનાવની જાણ થતા સાવલી પોલીસ ઘટનાસ્થળે પોહચી હતી.

Advertisement


Share

Related posts

ભુપેન્દ્ર સરકાર 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરશે : સમયમર્યાદામાં કાર્યો પૂર્ણ ન થાય તો જવાબદાર અધિકારી સામે પગલાં લેવાશે

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે ઝેરી દવા પી લેતા યુવકનું કરુણ મોત નીપજ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર : મોટરસાયકલ ચોરીનાં બે ગુનાઓ શોધી કાઢતી અંકલેશ્વર પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!