Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

રીક્ષા ચાલક કે મુસાફરે શાકભાજી નું વેંચાણ કરનારનું વેપારી ની ખીસામી રૂપિયા ૩૮,૦૦૦ની ચીલ ઝડપ કરી…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નગર અને આસપાસ વિતરણ ના ચીલ ઝડપ બનાવો ઉપચડાવ બની રહ્યા છે ૧૫ દિવસ પેલા સ્ટેશન રોડ પર ચીલ ઝડપની તપાસ પોલિશ કરી શકે નહીં તે દરમિયાન બીજો બનાવ બનો હતો જેમાં શાકભાજી ના વેપારી ના ખીસામીથી રૂપિયા ૩૮,૦૦૦ ની ચીલ ઝડપ કરી જતા આ ઝડપી ની વીલ વિગત જોતા બપોરે ના સોમવારે જવાન નગર નંદેલાવ રોડ ખાતે રેટ શાકભાજી ના વેપારી રામપ્રસાદ લોરી પ્રસાદ ઉ.૩૮,ફરિયાદ મુજબ તેઓ પોતાની દુકાન ન હતા ત્યારે એક રીક્ષા ચાલકે તેને રિક્ષામાં બેસાડી લઇ રીક્ષા માં અન્ય બે મુસાફરી હતા આ રીક્ષા જયારે મુઢીલી સર્કલ થી નવજીવન જાય રહી હતી ત્યારે રામપ્રસાદ ના ખીસામીથી રોકડા ૩૮,૦૦૦ ખાડી લેવામાં આવા આ તપાસની એ ડીવીજન પોલિશ તપાસ કરે છે .

Advertisement


Share

Related posts

ભરૂચ પોલીસ વિભાગ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સુરક્ષા સેતુ દિન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રાફિક જાગૃતિ અંગે ની રેલી શહેર માં કાઢવામાં આવી હતી……

ProudOfGujarat

ઝઘડિયાના વલી ગામ નજીક મોટરસાયકલ પર દેશી દારુ લઇને જતો ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

ઝાડેશ્વર ના રહેવાસી ના સોના ચાંદીના દાગીના સહિત અગત્યના ડોક્યુમેન્ટસ ગણતરીની કલાકોમાં શોધી મૂળ માલિકને તેમની વસ્તુઓ સુપ્રત કરતું સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!