Proud of Gujarat
Crime & scandalGujarat

વાલીયા તાલુકાની ગુંડીયા ગામની સીમમાંથી ભારતીય બનાવાટના વિદેશી દારૂનો જથ્થો તથા વાહનો મળી કુલ રૂપિયા 26,74 લાખ વધુની મત્તા જપ્ત

Share

ભરૂચ એલ.સી.બી પોલીસે મળેલ બાબતના આધારે ગુંડિયા ગામની સીમમાથી લુણા ગામ ના બુટલેગર જગદીશ ઉર્ફ રવૈયા વસવાનો વિદેશી દારૂ નો જઠ્ઠો જડપી પડ્યો હતો . આ અંગે એલ.સી.બી પોલીસે બે ટીમો બનાવી આયોજન કરી રાત્રીના અંધકારમાં ચાલુ વરસાદે રેડ કરી હતી જેમાં સપથ ઉપરથી બે આરોપીયો આવી અલગ- અલગ બનાવટ ના વિદેશી દારૂ તથા બીયરના બોક્સ નંગ – 150 જેમાં બોટલ નંગ 5273 કિમત રૂપિયા 598700 નો મુદામાલ તથા ટેન્કર સહિત ચાર વાહન મળી કુલ કિમત રૂપિયા 26,74,200 નો મુદામાલ જડપી પડ્યો હતો જડપાયેલ આરોપીઓમાં સહદેવ કનુભાઈ વસાવા રહે માસવડ મંદિર ફળિયું ,નેત્રંગ. પ્રદીપ ઉર્ફે પદીયો કનુભાઈ વસાવા રહે . વિલગામ વડ ફળિયું ,તા. વાલિયા મૂળ રહે ચાસવાદને કબ્જે કરી આ ટેન્કરમાં દારૂનું જથ્થો ખૂબ કરવાથી નિકરિયો હતો અને વાલિયા તાલુકા ના નાનકડા ગૂંદીયા ગામ ખાતેથી કોને અને કેટલો દારૂ નો જથ્થો આપવાનો હતો કે પોચડવાનો હતો, તેમજ સમગ્ર દારૂની હેરફેરીની કઇ રીતે ગોઠવવું હતું અને કાયરથી કાર્યરાત હતું તેની જીણવટભરી તપાસ પોલીસ કઈ રીતે કરે છે ટે જોવું રહ્યું છે .

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

લેસર લાઇટમા આવી દેખાશે સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા

ProudOfGujarat

વિરમગામ શહેરના રાજકારણ માં ભૂકંપ સર્જાયો !!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!