Proud of Gujarat
FeaturedGujaratINDIA

રેલ્વે ટ્રેન માંથી પડી જવાથી મોત

Share

પાલેજ રેલવેસ્ટેશન ઉત્તરે કિલો મીટર નંબર ૩૫૧/૧૮-૨૦ વચ્ચે ડાઉન રેલવે લાઈન ની બાજુ કોઈ પણ રેલવે ટ્રેન માંથી અજાણ્યો ઇસમ પડી જવાથી શરીરે ગંભીર ઇજાઓ થવા થી ઘટના સ્થળે મોત થયું હતું.મૃતક ઇસમ શરીરે માધ્યમ બાંધા નો ઘવર્ણો ઊંચાઈ પાંચ ફૂટ ચાર ઈંચ યુવાને ભૂરા રંગ ની સફેદ પટ્ટા વાળી ટી શર્ટ આખી બાય ની તથા જીન્સ નું પેન્ટ પહેર્યું છે.ભરુચ રેલવે પોલીસ ને ઘટના ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી કાયદેસર ની કાર્યવાહી કરી વાલી વારસો ની શોધ ખોળ આરંભી છે.મૃતક નાં વાલી વારસો એ ભરુચ પોલીસ નો સંપર્ક કરવાં જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોરોનાનો વધતો કહેર, રોજનાં વધતા કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો..!!

ProudOfGujarat

વાઘોડિયા : તાંત્રિક વિધિ કર્યા બાદ યુવકની હત્યા : હત્યા કર્યા બાદ લાશને નદીમાં ફેંકાઈ.

ProudOfGujarat

ભરૂચમાં લોકલ સંક્રમણ યથાવત : કુલ 2448 દર્દીઓ પોઝીટિવ દર્દીઓ સામે મૃત્યુઆંક માત્ર 29…. ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!