Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉપલેટા નેશનલ હાઇવે પાસે અજગર દેખાતા વનવિભાગને સોપાયો

Share

ઉપલેટા નેશનલ હાઈવે પાસે નારણભાઈ મેરામણભાઈ ચંદ્રવાડીયા ની વાડી પાસે ૧૪ ફુટ આસપાસ નો અઝગર દેખાઈ આવતા અઝગરને જીવતો પકડી ને વનવીભાગ ને સોંપી દીધો ને લોકો તથા સ્થાનિક બાળકોને અઝગરને પકડવા તથા એના લક્ષણો વીશે થોડી માહીતી આપી..પોતાનો શોખ પૂરો કર્યો અને સાથે સાથે સેવા પણ કરી લીધી હતી.

Advertisement

Share

Related posts

फ़िल्म ‘नमस्ते लंदन’ ने रिलीज़ के 14 साल किये पूरे, निर्देशक विपुल अमृतलाल शाहने फ़िल्म से जुड़ा दिलचस्प किस्सा किया साझा!

ProudOfGujarat

આણંદ પાસેના વલાસણ ગામમાં જુગાર રમતા 8 ઇસમો પકડાયા

ProudOfGujarat

ભરૂચમાં NEET(UG)-૨૦૨૫ પરીક્ષાના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!