Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની મઢૂલી સર્કલ પાસે ટેમ્પો પલ્ટી

Share

ભરૂચના શ્રવણ ચોકડી રોડ ઉપર મઢૂલી સર્કલ પર એક થ્રી વીલ ટેમ્પો રસ્તા ઉપરના ખાડાના કારણે પલ્ટી ખાઈ જતાં લોકોમાં તંત્ર સામે રોષ ઉદભવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી આ મઢૂલી સર્કલ પાસે બુસા સોસાયટી તરફ વળવાના રસ્તા ઉપર મોટા ખાડાઓ પડેલ છે છતાં આ ખાડા ભરવામાં લાપરવાહી કરતાં તંત્રને લીધે આજે એક ટેમ્પો પલ્ટી ખાતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

જિલ્‍લા કલેકટર આર. આર. રાવલે અસરગ્રસ્‍ત વલસાડ તાલુકાના ભગોદ ગામની મુલાકાત લીધી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ચાર ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું.

ProudOfGujarat

પંચમહાલ : ઘોઘંબા ખાતે કોંગ્રેસ સમન્વય સમિતિની મિટીંગ મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!