Proud of Gujarat
FeaturedGujaratINDIA

જોલવા ગામની એક સોસાયટી માંથી વિદેસીદારૂ સાથે એક ની અટકાયત કરતી દહેજ પોલીસે

Share

જોલવા ગામની એક સોસાયટી માંથી વિદેસીદારૂ સાથે એક ની અટકાયત કરતી દહેજ પોલીસે

રેન્જ આઈ જી અભયસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસે વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા દારૂની બદી ને રોકવા સખત આદેશઅપાયા હતા જેના ભાગ રૂપે દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલાની સૂચના મુજબ દહેજ પી એસ.આઈ પાટીલ અને સ્ટાફના માણસો ગણેશ વિસર્જન ના બંદોબસ્ત પેટ્રોલિંગ માં હતા તે સમયે પો.ઇન.ઝાલાને બાતમી મળી હતી તે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જોલવા ગામમાં આવેલી સેફરોન સોસાયટી ના મકાન ન ૧૦૪ માંથી ભારતીય બનાવટની વિદેસીદારુ ની બોટલોનો જથ્થો જડપી પાડ્યો હતો.દહેજ પોલીસે રેડ દરમ્યાન વિદેશી દારૂ અને મોબાઇલ સહિત કુલ ૯૦૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી તથા એક આરોપી યસપાલપુરી ઉર્ફે પિન્ટુ વિક્રમપુરી ગોસ્વામી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી આ રેડ દરમ્યાન હે.કો..રમેશભાઈ ભૂખનભાઈ,ઠાકોરભાઈ હિમતભાઈ,મુળજીભાઈ બીજીયાભાઈ તથા પો.કો દિનેશભાઇ પ્રેમજીભાઈ,જોગેન્દ્રદાન ભૂપતદાન નાઓએ સફળ બનાવી હતી
E

Advertisement

Share

Related posts

કાલોલ તાલુકાના કાંકરના મુવાડાના ગ્રામજનો અને કંપની વચ્ચેના વિવાદનુ સુખદ સમાધાન

ProudOfGujarat

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત.

ProudOfGujarat

ગરૂડેશ્વરની RTPCR લેબનો ઝરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!