Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

જુગાર રમતા છ આરોપીઓ ને ઝડપી પાડતી દહેજ પોલીસ

Share

જુગાર રમતા છ આરોપીઓ ને ઝડપી પાડતી દહેજ પોલીસ

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર ચુડાસમા ના આદેશ મુજબ દહેજ પી આઈ એ પ્રોહીબીસન અને જુગારની દ્રાઈવ માં વધુ કેશો શોધી કાઢવા ટેલિફોનિક સૂચનાઓ આપવામાં આવી હતી તે મુજબ પી એસ આઈ રાજપૂત ખાનગી વાહનમાં પેટ્રોલિંગ માં હતા ત્યારે બાતમી મળી કે રામદેવ ફળિયામાં રામજી મંદિર પાછળ જુગાર રમાય છે ત્યાં પોલીસે રેડ કરતા છ આરોપી ઓને ઝડપી પાડી રોકડ તથા મોબાઇલ મળી કુલ ૪૯૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો…આ રેડ ને પી.એસ.આઈ રાજપૂત,હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર નાગજીભાઈ,મૂળજી બીજીયાભાઈ કોન્સ્ટેબલ જોગેન્દ્રદાન ભૂપતદાન ,કિશોર વિરાભાઈ એ સફળ બનાવી હતી

Advertisement

Share

Related posts

ગુજરાતના 108 મંદિરોમાં હવે મસ્જિદની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડાશે

ProudOfGujarat

કોરોના કાળમા માનવો બાદ હવે મોરબીનો રાખડી ઉદ્યોગ વેન્ટિલેટર પર: તહેવાર છતા માંગ નહી

ProudOfGujarat

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર રોડ પરના ખાડામાં આરએન્ડબી દ્વારા મેટલ પથ્થર નાખી છોડી દેવાતા રાહદારીઓને હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!