Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના પટેલ નગર પાસે આવેલ યાદગાર કોમ્પ્લેક્ષ સ્થિત સાંઈ કરિયાણાની દુકાનના વેપારી વિદેશી દારૂનો વેપલો ચલાવે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડો પાડી દુકાનમાંથી વિદેશી દારૂના 10 નંગ પાઉચ અને બે બોટલ મળી કુલ 1800ના મુદ્દામાલ સાથે રહેતા હાંસોટ રોડ ઉપર આવેલ એનડી નગરમાં રહેતા અનિલભાઈ કંચનલાલ મોદી અને તેઓને વિદેશી દારૂનો જથ્થો આપનાર મનીષ હસમુખભાઈ મોદીને ઝડપી પાડી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી કારયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રોટરીક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઝઘડીયા-અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ગણવેશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

ProudOfGujarat

નડિયાદ પાસે પીજ રામોલ રોડ પર બાઇક સાઈડની ગટરમાં ઉતરી જતાં ત્રણનાં મોત

ProudOfGujarat

રાજપારડી પંથકનાં ગામોમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!