Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

માતરીયા તળાવની કમ્પાઉન્ડ વોલ સાથે ફોરવ્હીલર અથડાતા ધરાશયી

Share

ભરૂચના મતરીયા તળાવની નવનિર્મિત કમ્પાઉન્ડ વોલ સાથે એક ફોરવ્હીલર ચાલકે કાબુ ઘુમાવતા ફોરવ્હીલ ગાડી મતરીયા તળાવની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતાં કમ્પાઉન્ડ વોલ ધરાશયી થઈ ગઈ હતી.
માતરીયા તળાવની તાજેતરમાં જ બનાવેલી કમ્પાઉન્ડ વોલ સાથે એક અલ્ટોકાર નં-GJ-15-7179 અથડાતા કમ્પાઉન્ડની વોલ પત્તાના મહેલની જેમ ધરાશયી થઈ જતાં કોન્ટ્રાકટરની કામગીરી બાબતે પણ લોકોમાં ભારે તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

સીંગ-કપાસિયા તેલના ભાવ આસમાને, ડબ્બાનો ભાવ 2500 ને પાર.

ProudOfGujarat

ઝઘડિયાના ફુલવાડી થઇને જીઆઇડીસીમાં જતા માર્ગની બિસ્મારતાને લઇને હાલાકી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ટી.બી. ના એમ.ડી.આર દર્દીઓને પોષણ યુક્ત આહારની કીટનું કરાયું વિતરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!