Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાંથી અકસ્માતે પડી જતાં પોલીસનો પગ કપાયો.

Share

ભરૂચના તાલુકાના પાલેજ રેલવે સ્ટેશનને પ્લેટફોર્મ નંબર ૩ ઉપર તારીખ ૧૩ મી નાં ૧૫-૧૩ મિનિટે અહીં થી પસાર થતી ટ્રેન જામનગર ઇન્ટરસિટી માં સુરત થી બેસી આવતાં પોલીસ કોન્સ્ટેબલ રાજેશ ભાઈ સુભાષ ભાઈ બાબુલ પાલેજ નજીક ચાલુ ટ્રેન માંથી પડી જતાં તેઓનો ડાબો પગ કપાય ગયો હતો. પાલેજ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર ૩ ઉપરથી પાલેજ સારવાર અર્થે લઈ જવા ૧૦૮ ની મદદ માંગવામાં આવી હતી જ્યાંથી તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ભરુચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.ભરુચ રેલવે પોલીસે કાયદેસર કાગળો કરી વધુ તપાસ હાથ ધરી હતી .ભરુચ રેલવે પી.એસ.આઇ યુ.વાય સોલંકીએ આગળની તપાસ હાથ ધરી છે. પો.કો ભરુચ રેલવે સ્ટેશને ફરજ બજાવતો હતો જે હાલમાં સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ભરુચ ખસેડવામાં આવ્યો છે.

ઇમરાન ઐયુંબ મોદી

Advertisement

Share

Related posts

શહેરા: ભદ્રાલા ગામે ખુલ્લા ખેતરમાથી ૬ ફુટ લાંબો મગર પકડાતા સલામત સ્થળે છોડાયો

ProudOfGujarat

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ હદય દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની પંચાયતી ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો ભરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!