Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ત્રણ રસ્તા શાકમાર્કેટ નજીક રિક્ષામાં બેસેલ મહિલાના ગળામાંથી સોનાની ચેઈનની ચોરી થતા પોલીસ ફરિયાદ નોધાઇ છે.

Share

અંકલેશ્વરના અંદાડા ખાતે રહેતા ઝુબેદાબહેન મુલતાની શહેર વિસ્તારમાં આવેલ ત્રણ રસ્તા શાક માર્કેટમાં ખરીદી માટે ગયા હતા જ્યાંથી તેઓ રિક્ષામાં બેસી પરત તેમના ઘરે જઈ રહ્યા હતા એ દરમ્યાન રિક્ષામા બેસેલ અન્ય ત્રણ મહિલાઓ પૈકી એક મહિલાએ ઉલટી થતી હોવાના બહાને ઝુબેદાબહેનની નજર ચૂકવી તેમના ગળામાંથી રૂપિયા ૩૫ હજારની કિમતની સોનાની ચેઈન સેરવી લીધી હતી અને બાદમાં રિક્ષા ચાલકે મહિલાને દવાખાને જવાનું હોવાનું બહાનું બતાવી અધ વચ્ચે જ છોડીને જતો રહ્યો હતોઆ બાબતે મહિલાએ ફરિયાદ નોધાવતા શહેર પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા બહેનો માટે ઉભા ભજનની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

24 કલાકની વરસાદની હવામાન વિભાગે કરી આગાહી-હળવાથી ભારે વરસાદની આગાહી …

ProudOfGujarat

મિલિંદ ગાબા સાથેના તેના ઉત્તેજક સહયોગની એક ઝલક સાથે જ્યોર્જિયા એંડ્રિયાની ચાહકોને ચીડવે છે”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!