Proud of Gujarat
FeaturedEntertainmentGujaratINDIATravel

ગરુડેશ્વર તાલુકાની વિવિધ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં કુલ-૧૯૩૨ બાળકોને વિનામુલ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા ન્યુટ્રીશન ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી

Share

ગરુડેશ્વર તાલુકાની વિવિધ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં કુલ-1932 બાળકોને વિનામુલ્યે માનનીય ડી.ડી.ઓ જીન્સી વિલિયમ સાહેબ, માનનીય ડી.પી.ઈ.ઓ ડૉ.એન.ડી.પટેલ તથા માનનીય ડેપ્યુટી ડી.પી.ઇ.ઓ-સચિન શાહ ની પરવાનગીથી તથા માર્ગદર્શન હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા ન્યુટ્રીશન ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લેવામાં આવી જે નીદર્શનથી તમામ બાળકો તથા વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી અંત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના અતિ અંતરિયાળ અને ટ્રાઈબલ વિસ્તારમાં બાળકોએ આ શૈક્ષણીક પ્રવાસનો પ્રથમ વાર આનંદ લીધો હતો. જે બાળકો દ્વારા જીલ્લા વહીવટી તંત્ર ખાસ કરીને શિક્ષણ વિભાગને અંતરના આશિર્વાદ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન B.R.C. ગરુડેશ્વર દેવેન્દ્રભાઈ જાદવની આગેવાની હેઠળ ટીમ બી.આર.સી. ગરુડેશ્વરના તમામ સી.આર.સીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

ગૌતમ વ્યાસ ;-કેવડીયા

Advertisement

Share

Related posts

રાજ્યના તલાટીઓએ પડતર માંગણીઓનો નિકાલ નહી આવતાં તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી છે.

ProudOfGujarat

રાજપીપલામાં IPL મેચ ઉપર રમાતો સટ્ટા બેટીંગનો જુગાર પકડાયો.

ProudOfGujarat

વૈશ્વિક રોકાણ દ્વારા વધુ વૈવિધ્યકરણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!