Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : માકણ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલાં માકણ ગામે પ્રાથમિક શાળામાં તા ૩૦ નાં રોજ સવારે સેવા સેતું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત માકણ,મેસરાડ,વલણ ગામો નાં આગેવાન સરપંચો નાગરિકો ઉપસ્થિતિ રહ્યાં હતાં.સેવા સેતું કાર્યક્રમ તાલુકા અધિકારી ઓની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.માકણ ખાતે આયોજિત કાર્યક્રમ માં આવક, જાતિ પ્રમાણપત્ર ને લગતાં દાખલા ઓ રેશનકાર્ડ ને લગતી અરજીઓ માં અમૃતકાર્ડ યોજના અને વાત્સલ્ય કાર્ડ માં લાભાર્થી ઓની નોંધણી તેમજ રાજ્ય સરકાર નાં વિવિધ વિભાગો ની યોજના ઓ હેઠળ નાં વ્યક્તિ લક્ષી લાભો માટે ની અરજીઓ નો નિકાલ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ નાં અંતે માકણ ગામ ના સરપંચ સુહેલભાઈ મોહસીન લેલીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

ભારત બંધનાં એલાનને સમર્થન આપતા રાષ્ટ્રીય વિકાસ સંધનાં રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદસિંહ રણા…

ProudOfGujarat

નવા વાડીયા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

ProudOfGujarat

સુરતમાં શુક્રવારે રાત્રે અને શનિવારી બજારમાં ઉઘરાવાતા હપ્તા અંગે વિરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!