Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ભાગળ રોડ ઉપર આવેલા શોપીંગ સેન્ટરમાં ઘડિયાળની દુકાનમાં આગ લાગી.

Share

સુરત મોડી રાત્રે ભાગળ રોડ ઉપર આવેલી ઘડિયાળની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેને લઈને આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, આ આગમાં દુકાનનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

Advertisement

Share

Related posts

રાજપીપળાની નગરપાલિકા પુસ્તકાલયમાં દૈનિક અખબારોનાં બિલો ન ચૂકવાતા અમુક વિતરકોએ પેપર આપવાનું બંધ કર્યું.

ProudOfGujarat

તેરે ઇશ્ક મેં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું!ધનુષ અને કૃતિ સેનન અભિનીત, આ ફિલ્મ પહેલાથી જ ઘણી ચર્ચામાં

ProudOfGujarat

નડિયાદ : વસો તાલુકાના રુણ ગામે રોગચાળા પૂર્વે રોગ ન થાય તે માટે અટકાયતી ૫ગલા લેવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!