Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : અડાજણ પોલીસે મથુરા નગરી સોસાયટીમાં રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

સુરતની અડાજણ પોલીસે અડાજણની મથુરા નગરી સોસાયટીમાં રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. અડાજણ પોલીસને અડાજણની મથુરા નગરીમાં ઈંગ્લીશ દારૂ વેચાય રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે ઓચિંતી રેડ કરતા ઇન્દ્રજીત નામનો શખ્સ ઝડપાઇ ગયો હતો. તેની પાસેથી પોલીસે ઈંગ્લીશ દારૂનો અંદાજે ૪૦ હજારનો જથ્થો ઝડપી પાડયો હતો. આ જથ્થો મથુરા નગરીમાં રહેતા રાજુ સોની નામના બુટલેગરનો હોવાનું પોલીસે જાણતા પોલીસે ઇન્દ્રજીતની પ્રોહિબિશન એક્ટ અંતર્ગત અટકાયત કરીને ગુનો દાખલ કર્યો હતો. ફરાર બુટલેગર રાજુ સોની વિરુદ્ધ પણ ગુનો દર્જ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Share

Related posts

शाहरुख खान की मीर फाउंडेशन ने ” टुगेदर ट्रांसफॉर्म” पहल के तहत एसिड अटैक सर्वाइवर्स के लिए सुधारात्मक सर्जरी का किया आयोजन!

ProudOfGujarat

ભરૂચમાં ભાજપની જીતથી માર્ગો પર ઉજવણી, સમર્થકોએ ઢોલ નગારા અને આતશબાજી કરી જશ્ન મનાવ્યો.

ProudOfGujarat

નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના મીઠીવાવ ગામની સીમમાં તથા અંકલેશ્વર મુકામે સગીર કન્યાનું અપહરણ કરી સાત દિવસ સુધી રાખી દુષ્કર્મ આચર્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!