Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા તાલુકાનાં શિનાડા ગામેથી વિદેશી દારૂ સાથે બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો.

Share

વાલીયામાં થર્ટી ફસ્ટની પાર્ટીની ઉજવણી કરવા બુટલેગરો સક્રિય થયા છે. જેમાં વાલીયા તાલુકાનાં શિનાડા ગામનો બુટલેગર વિદેશી દારૂ વેચવા લાવ્યો છે જેમાં આ મામલે વાલીયા પોલીસ મથકનાં પોલીસ અધિકારીને મળેલી બાતમીના આધારે શિનાડા ગામે રહેતાં સુરેન્દ્ર ઉર્ફે અખ્તર જાડુ વસાવાનાં ઘરે રેડ કરતાં તેનાં ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ 648 નંગ, બીયર 192 નંગ બોટલો મળી કુલ રૂ.91,200 નો દારૂ સાથે બુટલેગર સુરેન્દ્ર ઉર્ફે અખ્તર જાડુ વસાવાની અટક કરીને આ મામલે વાલીયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરમાં પ્રદૂષિત ભૂગર્ભ જળના પાણી ઢોરો પણ પીતા નથી. તો જવાબદારો મિનરલ વોટર આરોગે છે.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે કાનૂની શિબિર યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!