Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં BRTS ની બસએ વધુ એકને અડફેટે લઈ મોતને ધાટ ઉતારી દીધો હતો દંપતિને BRTS ના બસનાં ચાલકે કતાર ગામ દરવાજા નજીક બનેલી ધટનામાં પત્ની અને બાળકને ઇજા પહોંચી હતી.

Share

સુરતમાં BRTS બસનાં ચાલકો રાહદારીઓ અને વાહન ચાલકો માટે યમદૂત સમાન બની ગયા છે. છાશવારે કોઈકને કોઈકને અડફેટે લઈને મોતને ધાટ ઉતારી દે છે. ત્યાં આજે બાઇક લઈને કતાર ગામ દરવાજાથી જઈ રહેલા હિતેનભાઇ સોલંકી તેમની પત્ની અને બાળકને પૂરઝડપે આવતી બ્લુ BRTS બસે અડફેટે લીધા હતા. બસ એટલી ઝડપે હતી કે હિતેનભાઇ સોલંકીને કચડી નાંખ્યા હતા. આ ધટનામાં તેમની પત્ની અને બાળકને ઇજા પહોંચી છે. જયારે ફરીવાર BRTS બસ યમદૂત સમાન બની હોવાની ફરિયાદ કતાર ગામ પોલીસ મથકમાં નોંધાઈ છે.

Advertisement

Share

Related posts

સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લાના પ્રવાસે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર નિયંત્રણ

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસમાં કભી ખુશી કભી ગમનો માહોલ : શહેર કોંગ્રેસના મંત્રી પદ પરથી એડવોકેટ સરફરાજ શેખે આપ્યું રાજીનામું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!