Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે નજીક IRB ના વાહનને રેતી ભરેલ હાઇવા ચાલકે અડફેટે લેતા ચાર લોકોને ઈજાઓ પહોંચી છે.

Share

આજરોજ અંકલેશ્વર નેશનલ હાઇવે અમરતપરા ગામના પાટિયા નજીક IRB દ્વારા સમારકામની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન હાઇવા નંબર-જી.જે.21.ટી.7122ના ચાલકે પોતાનું હાઇવા પૂરપાટ ઝડપે હંકારી લાવી IRB ના વાહન સાથે પાછળથી ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચની મુન્શી વિધાધામ દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન

ProudOfGujarat

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આદર્શ ઉદાહરણરૂપ મતદાનમથકનું ઉદ્ધાટન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા*

ProudOfGujarat

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ રૂ. 2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ, અંકલેશ્વરમાં પ્રાદેશિક કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!