Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પરદેશી વાડ વિસ્તારમાં મુસ્લિમ મહિલાઓએ CAA અને NRC નો વિરોધ કર્યો .

Share

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પરદેશીવાડમાં સરકારના CAA અને NRC ના મુદ્દે પોતાના વિસ્તારમાં ખતમે કુરાન પઢીને વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ગુજરાતભરમાં સરકારના CAA અને NRC ના મુદ્દે મુસ્લિમ સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પરદેશીવાડમાં સ્થાનિક મહિલાઓ એકત્ર થઇ સરકારના કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો અને ખતમે કુરાન પઢીને કાયદો પાછો ખેંચવાની માંગ ઉઠાવી હતી.

Advertisement

Share

Related posts

સુરત : છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે નાગસેન નગર ખાતે ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.

ProudOfGujarat

વલસાડ શહેરમાં રક્ષાબંધન નિમિત્તે બજારમાં રાખડી ખરીદવા ભીડ જામી.

ProudOfGujarat

વાંકલ માં ડ્રોન કેમેરા ની મદદ થી પોલીસે જાહેર નામા નો ભંગ કરનાર બે ઈસમો ને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!